“શબ્દ”

“ શબ્દ”

આમ જ ,

લખાય જતી બે લીટીઓ

હરતા ને ફરતા…

શબ્દોમાં ,

વિચારોની વહેતી ધારાઓ

બેસતા ને ઊઠતા …

હેતની,

કલમનાં ખરતા તારલાઓ

ચમકતા ને સરકતા…

સંબંધથી,

એકબીજાના દિલોનાં

ચાહિતા ને પે્રિતા….

આપણાં,

દિવસરાતની ચાહમાં

મનન ને મિલન…

(C)હેત

Advertisements